📍 Serving Teacher Aspirants Across Gujarat & India ✉️ janijani431@yahoo.com

Real-Time Mock Test

TAT (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) માટે TCS/NTA પેટર્ન પર આધારિત સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષાનો અનુભવ.

🎓

સંપૂર્ણ મોક ટેસ્ટ (200 ગુણ)

પરીક્ષાના નિયમો (Rules):

  • 📝 કુલ પ્રશ્નો: 200 MCQ (સળંગ પેપર)
  • 👉 પેપર 1 (General): પ્રશ્ન 1 થી 100
  • 👉 પેપર 2 (સંસ્કૃત): પ્રશ્ન 101 થી 200
  • ⏱️ સમય મર્યાદા: 180 મિનિટ (3 કલાક)
  • માર્કિંગ: સાચા માટે +1, ખોટા માટે -0.25
  • 🛑 ખાસ નોંધ: મોક ટેસ્ટ ચાલુ થયા પછી બહાર નીકળી શકાશે નહિ. સબમિટ કર્યા પછી જ સ્કોરકાર્ડ મળશે.
📝

પ્રેક્ટિસ ટેસ્ટ (માત્ર પેપર 1)

પ્રેક્ટિસ ના નિયમો:

  • 🎯 માત્ર પેપર 1 (General) ના પ્રશ્નો. (1 થી 100 માંથી)
  • ⏱️ સમય મર્યાદા: પસંદ કરેલા પ્રશ્નો મુજબ મળશે.
  • માર્કિંગ: નેગેટિવ માર્કિંગ (-0.25) લાગુ પડશે.
  • 🔄 શફલ સિસ્ટમ: દરેક વખતે નવા અને અલગ પ્રશ્નો આવશે.